News Continuous Bureau | Mumbai
કારોબારી સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે(trading day) શેર બજાર(Share market) લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યું છે.
સેન્સેક્સ(Sensex) 1,433 પોઇન્ટ ઘટીને 52,870 સ્તર પર અને નિફ્ટી(Nifty) 415 પોઇન્ટ ઘટીને 15,787 સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.
શેરબજારમાં આ ઘટાડાને કારણે રોકાણકારોના(investors) 6 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા.
આજે તમામ સેક્ટોરલ ઇન્ડેક્સ(Sectoral index) લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે.
બેન્કિંગ(Banking), ઓટો(Auto), આઈટી(IT), એફએમસીજી(FMCG), મેટલ(Metal), એનર્જી સેક્ટરના(energy sector) શેરોમાં ઘટાડો નોંધાયો છે.