ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 જાન્યુઆરી 2022
ગુરુવાર.
નબળા વૈશ્વિક સંકેતો સાથે ભારતીય શેરબજારની શરૂઆત પણ લાલ નિશાન સાથે થઈ છે.
સેન્સેક્સ 764 અંક ઘટી 59,459 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 207 અંક ઘટી 17,717 પર કારોબાર કરી રહ્યો છે
સેન્સેક્સ પર HCL ટેક, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, વિપ્રો, બજાજ ફાઈનાન્સ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
જોકે ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, ડો.રેડ્ડી લેબ્સ, સન ફાર્મા સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે બુધવારે સેન્સેક્સ 367 પોઈન્ટ ઉછળીને 60223 અને નિફ્ટી 120 પોઈન્ટ વધી 17925ના મથાળે બંધ રહ્યો હતો.
