Site icon News Continuous Bureau | Mumbai

માર્કેટમાં મંદી- સતત ત્રીજા દિવસે લાલ નિશાનમાં બંધ થયું બજાર-સેન્સેક્સ-નિફટી આટલા પોઇન્ટ તૂટ્યા

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

કારોબારી સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે(trading day) પણ બજારમાં(Share market) વેચવાલીનો માહોલ રહ્યો છે. 

આજે પણ દિવસના ટ્રેડિંગ સેશન(Trading session) પછી, સેન્સેક્સ-નિફ્ટી(Sensex-Nifty) બંને લાલ નિશાનમાં બંધ થયા છે. 

સેન્સેક્સ 153.13 પોઈન્ટ ઘટીને 52,693.57 ના સ્તર પર અને નિફ્ટી 42.30 પોઈન્ટ ઘટીને 15,732.10ના સ્તરે બંધ થયો છે.

સેન્સેક્સના ટોપ-30 શેરોમાંથી 14 શેર લાલ નિશાનમાં બંધ થયા છે. આજે સૌથી વધુ ઘટાડો ઈન્ડસઈન્ડ બેંકમાં(IndusInd Bank) થયો છે. 

આ સિવાય ટેક મહિન્દ્રા(Tech Mahindra), મારુતિ(Maruti), એચડીએફસી(HDFC), એચયુએલ(HUL), એચડીએફસી બેંક, એશિયન પેઇન્ટ્સ(Asian Paints), સન ફાર્મા, આઈસીઆઈસીઆઈ બેંક(ICICI Bank), વિપ્રો, બજાજ ફિનસર્વ, ટાઇટન, ટીસીએસ અને કોટક બેંકના શેરમાં પણ ઘટાડો થયો છે.

 આ સમાચાર પણ વાંચો : LICનો શેર પહેલીવાર 700 રૂપિયાથી નીચે ઉતર્યો- રોકાણકારોને અધધ આટલા લાખ કરોડનું નુકસાન- જાણો શા માટે શેરમાં કડાકો બોલ્યો

Offline UPI Payments Flights Trains ઇન્ટરનેટ વગર થશે UPI પેમેન્ટ, NPCI વિકસાવી રહ્યું છે ‘TaptoPay’ ઓફલાઇન ટેકનોલોજી
Service charge ગ્રાહકોની સહમતિ વગર બિલમાં ‘સર્વિસ ચાર્જ’ વસૂલવો પડશે મોંઘો, સીસીપીએ એ ચાયોસ અને બાર્બેક્યુ નેશન સહિત 41 રેસ્ટોરન્ટ્સ પર ફટકાર્યો દંડ,
Luxury life net worth India અમીરોની યાદીમાં સામેલ થવા અને શાહી જીવનશૈલી જીવવા કેટલા નાણાં છે જરૂરી? જાણો શું કહે છે રિપોર્ટ
Post Office PPF Formula પોસ્ટ ઓફિસની સુપરહિટ ફોર્મ્યુલા, આ સ્કીમમાં રોકાણ કરીને બની શકો છો કરોડપતિ, જાણો વ્યાજ દર અને ટેક્સ સેવિંગ ગણિત
Exit mobile version