News Continuous Bureau | Mumbai
ભારતીય શેરબજારમાં(Indian share market) ઘટાડા પર બ્રેક લાગી ગઈ છે.
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે(trading day) શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં(Trading session) રોકાણકારોની ખરીદીના(Investor purchases) કારણે ભારતીય શેરબજાર જોરદાર તેજી સાથે બંધ થયું છે.
આજના કારોબારના અંતે સેન્સેક્સ(Sensex) 344 પોઈન્ટ વધીને 53,760 અને નિફ્ટી(Nifty) 110 પોઈન્ટ ઘટીને 16,049 પોઈન્ટની સપાટીએ બંધ થયો છે.
શેરબજારમાં આઈટી(IT), મેટલ્સ(Metals), એનર્જી સેક્ટર(Energy sector) સિવાય અન્ય તમામ સેક્ટરમાં તેજી જોવા મળી છે.
આ સમાચાર પણ વાંચો : રસોડામાં ટામેટાની ફરી હાજરી- આસમાને પહોંચેલા ટમેટાના ભાવમાં થયો ઘરખમ ઘટાડો- જાણો વિગત
