News Continuous Bureau | Mumbai
અઠવાડિયાના ચોથા કારોબારી દિવસ એટલે કે ગુરુવારના શેર બજાર(Share market) નજીવા ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયું છે.
સેન્સેક્સ(Sensex) 98 પોઈન્ટના ઘટાડા સાથે 53,416 અને નિફ્ટી(Nifty) 28 પોઈન્ટના ઘટાડા સાથે 15,938 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો છે.
શેરબજારમાં ઓટો(Auto), ફાર્મા(Pharma), એનર્જી સેક્ટરના(Energy Sector) શેરોમાં(Shares) તેજી જોવા મળી હતી. તો બેન્કિંગ(banking), IT, FMCG, રિયલ એસ્ટેટ મેટલ્સ(Real Estate Metals), રિયલ એસ્ટેટ સેક્ટરમાં(real estate sector) ઘટાડો જોવા મળ્યો હતો.
સેન્સેક્સના 30માંથી 13 શેર લીલા નિશાનમાં અને 17 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા.
આ સમાચાર પણ વાંચો : કેન્દ્ર સરકારના પ્રયાસોની અસર દેખાઈ-જૂન મહિનામાં મોંઘવારીનાં દરમાં આવ્યો નોંધપાત્ર ઘટાડો-જાણો આંકડા અહીં