Site icon News Continuous Bureau | Mumbai

મોટા કડાકા સાથે બંધ થયું બજાર- સેન્સેક્સ-નિફ્ટી રેડ ઝોનમાં- મંદીમાં પણ આ કંપનીના શેરએ રોકાણકારોને કર્યા માલામાલ

News Continuous Bureau | Mumbai

ભારતીય શેરબજારમાં(Indian stock market) સતત બીજા દિવસે વેચવાલી જોવા મળી છે. 

Join Our WhatsApp Channel

સેન્સેક્સ(Sensex) 412.96 પોઈન્ટના ઘટાડા સાથે 59934.01 ના સ્તરે અને નિફ્ટી(Nifty) 126.40ના ઘટાડા સાથે 17877.40 ના સ્તરે બંધ થયો.

જોકે વેચવાલી માહોલમાં પણ મારુતિના(Maruti) શેરમાં સૌથી વધુ ખરીદદારી જોવા મળી છે. 

આ સિવાય પાવરગ્રીડ(Powergrid), એનટીપીસી(NTPC), એચડીએફસી(HDFC), ભારતી એરટેલ(Bharti Airtel), એસબીઆઈ(SBI) અને એલટીના શેર(LT shares) પણ તેજી સાથે બંધ થયા છે.

આ સમાચાર પણ વાંચો : SBIના ગ્રાહકોને મોટો ફટકો- દેશની સૌથી મોટી બેંકના આ એક નિર્ણયથી લોનના EMI વધી જશે

Gold and Silver Price Fall Delhi પીળા અને સફેદ ધાતુમાં ભારે કડાકો ચાંદી ૧૦,૦૦૦ રૂપિયા ગગડી, જાણો આજનો લેટેસ્ટ સોનાચાંદીનો ભાવ
Vladimir Putin Praises Mahindra At BRICS Summit પુતિને બ્રિક્સ મંચ પરથી કેમ કરી મહિન્દ્રા ગ્રુપની સરાહના? જાણો વૈશ્વિક મંચ પર શું બોલ્યા રૂસી રાષ્ટ્રપતિ
SBI NSE IPO Stake Sale એસબીઆઈએ (SBI) માત્ર ૮૦ પૈસામાં ખરીદ્યા હતા એનએસઈ (NSE) ના શેર, હવે મળશે ૨,૨૩,૦૦૦% નો બમ્પર રિટર્ન
BRICS Summit Piyush Goyal પીયૂષ ગોયલે બ્રિક્સ દેશોને બજારો ખોલવા અને બિનટેરિફ અવરોધો દૂર કરવા કરી અપીલ
Exit mobile version