રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની રેપો રેટ અંગે જાહેરાત વચ્ચે શુક્રવારે ઘરેલૂ શેર બજારમાં જબરજસ્ત તેજી જોવા મળી
સેંસેક્સ અને નિફ્ટી બંને ઈંડેક્સે ઉંચાઈનો નવો રેકૉર્ડ બનાવ્યો.
આજે શેર બજાર ઉછાળા સાથે ખુલ્યું અને સેંસેક્સ અને નિફ્ટી બંને ઈંડેક્સે ઉંચાઈનો નવો રેકૉર્ડ બનાવ્યો.
સેંસેક્સ રેકોર્ડ 400 પોઈન્ટની તેજી સાથે ખુલ્યો અને 51000ને પાર પહોંચી ગયો તો નિફ્ટી પણ રેકૉર્ડ 15000ના આંકડાને પાર કરી ગયો.
મેહુલ ચોકસી વધુ ભીંસમાં મુકાયો. આટલા કરોડની સંપત્તિ થઈ જપ્ત..
તો શું શરદ પવારને લાગે છે કે દેશભરમાં ખેડૂતો રમખાણ કરશે? આપ્યું ચોંકાવનારું નિવેદન….
