Site icon News Continuous Bureau | Mumbai

રક્ષાબંધનને શેરબજારના વધામણા- સેન્સેકસ-નિફટીમાં જબરદસ્ત ઉછાળો- પણ આ બે કંપનીના શેરોએ રોકાણકારોને ચિંતામાં મુક્યા

 News Continuous Bureau | Mumbai

ભારતીય શેરબજાર(Share market)માં રક્ષાબંધન(Raksha Bandhan) ના પાવન દિવસે પણ તેજીનો ચમકારો જોવા મળી રહ્યો છે.

Join Our WhatsApp Channel

548 અંકના ઉછાળે સેન્સેકસ(Sensex) 59,365ને પાર જ્યારે નિફ્ટી(NIfty) 130 અંકના ઉછાળે 17,664 ટ્રેડ કરી રહ્યાં છે.

જોકે સેન્સેક્સના 30માંથી બે શેર, ટાટા સ્ટીલ અને અલ્ટ્રાટેક સિમેન્ટ ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે. 

બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સ અને મિડકેપ ઈન્ડેક્સ પણ 0.65 ટકાના ઉછાળા સાથે કામ કરી રહ્યા છે.

 આ સમાચાર પણ વાંચો : NDA માટે હવે ખરો અગ્નિપથ- બિહારમાં સરકાર ગયા બાદ રાજ્યસભામાં મુશ્કેલીઓ વધી- જાણો રાજકીય ગણિત અહીં

Petrol Price Hiked By Rs 5 And Diesel By Rs 3 પેટ્રોલના ભાવમાં ₹5 અને ડીઝલમાં ₹3નો તોતિંગ વધારો નાયરા એનર્જીએ જાહેર કર્યા નવા રેટ્સ
India Forex Reserves Decline ડોલર સામે રૂપિયાને બચાવવાનો ખર્ચ? ભારતના ફોરેક્સ રિઝર્વમાં થયો મોટો ઘટાડો, આંકડો જોઈને ચોંકી જશો..
Reliance Investment In Andhra Pradesh આંધ્રપ્રદેશમાં રિલાયન્સનું ₹1 લાખ કરોડનું મેગા રોકાણ અનંત અંબાણીએ કરી જાહેરાત, બાયોગેસ પ્લાન્ટથી 3 લાખ રોજગારી સર્જાશે
RBI MPC Meeting શું વધશે તમારી લોનની EMI? આ તારીખે આવશે RBI MPC બેઠકનો મોટો નિર્ણય..
Exit mobile version