News Continuous Bureau | Mumbai
શેરબજારમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે જોરદાર તેજી સાથે ટ્રેડિંગ શરૂ થયું છે.
એશિયન શેરબજારોમાં તેજીના કારણે ભારતીય બજારની શરૂઆત તેજી સાથે થઈ છે.
સેન્સેક્સ 914.57 પોઈન્ટના વધારા સાથે 55,799.23 પર અને નિફ્ટી 275.80 પોઈન્ટ વધીને 16,628.25 પર ટ્રેડ કરી રહ્યો છે.
સેન્સેક્સ પર મોટાભાગના શેરોમાં ખરીદીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
ઇન્ફોસિસ, એમએન્ડએમ અને વિપ્રોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી રહી છે, જ્યારે એનટીપીસી અને કોટક બેન્કમાં મહત્તમ વેચવાલી જોવા મળી રહી છે.
આ સમાચાર પણ વાંચો : LICના રોકારણકારોની આતુરતાનો આજે અંત આવશે? બોર્ડ મિટિંગ બાદ આ મહત્વની થઈ શકે છે જાહેરાત.. જાણો વિગતે
