Site icon News Continuous Bureau | Mumbai

માર્કેટ મજામાં.. સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં જબરદસ્ત તેજી, આટલા પોઇન્ટ ઉછળ્યા સેન્સેક્સ-નિફ્ટી..

News Continuous Bureau | Mumbai

શેરબજારમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે જોરદાર તેજી સાથે ટ્રેડિંગ શરૂ થયું છે.

Join Our WhatsApp Channel

એશિયન શેરબજારોમાં તેજીના કારણે ભારતીય બજારની શરૂઆત તેજી સાથે થઈ છે. 

સેન્સેક્સ 914.57 પોઈન્ટના વધારા સાથે 55,799.23 પર અને નિફ્ટી 275.80 પોઈન્ટ વધીને 16,628.25 પર ટ્રેડ કરી રહ્યો છે.

સેન્સેક્સ પર મોટાભાગના શેરોમાં ખરીદીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. 

ઇન્ફોસિસ, એમએન્ડએમ અને વિપ્રોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી રહી છે, જ્યારે એનટીપીસી અને કોટક બેન્કમાં મહત્તમ વેચવાલી જોવા મળી રહી છે.

આ સમાચાર પણ વાંચો : LICના રોકારણકારોની આતુરતાનો આજે અંત આવશે? બોર્ડ મિટિંગ બાદ આ મહત્વની થઈ શકે છે જાહેરાત.. જાણો વિગતે

Abolishing LTCG To Cause 50000 Crore Revenue Loss જો LTCG ટેક્સ નાબૂદ થશે તો સરકારને ₹૫૦,૦૦૦ કરોડની આવક ગુમાવવી પડશે SBI રિસર્ચનો ચોંકાવનારો રિપોર્ટ
Amul Ghee And Butter Price Hike દિવાળી પહેલાં જ અમૂલે આપ્યો મોટો આંચકો! ઘીમાં સીધા ₹૫૦ વધ્યા, હવે તહેવારની મીઠાઈવાનગીઓ કેટલી મોંઘી પડશે? જાણો નવા ભાવ
Indian Rupee Depreciates Against Dollar ૧ ડૉલર = ₹૧૦૨! શું RBI રૂપિયાના ઘટાડાને અટકાવી શકશે? રોકાણકારોમાં ફફડાટ
ED Attaches ₹510 Crore Assets Reliance ADA Group અનિલ અંબાણીની રિલાયન્સ એડીએ ગ્રૂપ સામે ઈડીનો સપાટો RCOM અને RHFL કૌભાંડમાં ૨ વિમાનો અને જમીન સહિત ₹૫૧૦ કરોડની સંપત્તિ જપ્ત
Exit mobile version