News Continuous Bureau | Mumbai
રક્ષાબંધનના તહેવારે શેરબજાર(Share market)ના રોકાણકારો(Investors)ને ધનવાન કરી મૂક્યા છે.
આજના કારોબારના અંતે સેન્સેક્સ(Sensex) 515 અંકના વધારા સાથે 59,332 અંક અને નિફ્ટી(Nifty) 124 અંક વધીને 17,659 અંક પર બંધ થયા છે.
આ તેજી(market UP) સાથે સેન્સેક્સ ફરી 59 હજારની સપાટી પાર કરવામાં સફળ રહ્યો છે.
રોકાણકારો તરફથી બેન્કિંગ, આઈટી અને ડિફેન્સ સેક્ટરના શેરોમાં જબરદસ્ત ખરીદી થઈ હતી.
ગુરુવારે શેરબજાર આખો દિવસ લીલા નિશાનમાં કારોબાર કરતું રહ્યું.
આ સમાચાર પણ વાંચો : સ્ટેન્ડઅપ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયતને લઈને આવ્યા મોટા સમાચાર
