Site icon News Continuous Bureau | Mumbai

તહેવારના રંગે રંગાયું શેરબજાર- સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઇન્ટના ઉછાળા સાથે થયા બંધ- રોકાણકારો થયા માલામાલ

News Continuous Bureau | Mumbai

રક્ષાબંધનના તહેવારે શેરબજાર(Share market)ના રોકાણકારો(Investors)ને ધનવાન કરી મૂક્યા છે.

Join Our WhatsApp Channel

આજના કારોબારના અંતે સેન્સેક્સ(Sensex) 515 અંકના વધારા સાથે 59,332 અંક અને નિફ્ટી(Nifty) 124 અંક વધીને 17,659 અંક પર બંધ થયા છે.

આ તેજી(market UP) સાથે સેન્સેક્સ ફરી 59 હજારની સપાટી પાર કરવામાં સફળ રહ્યો છે.

રોકાણકારો તરફથી બેન્કિંગ, આઈટી અને ડિફેન્સ સેક્ટરના શેરોમાં જબરદસ્ત ખરીદી થઈ હતી. 

ગુરુવારે શેરબજાર આખો દિવસ લીલા નિશાનમાં કારોબાર કરતું રહ્યું. 

 આ સમાચાર પણ વાંચો : સ્ટેન્ડઅપ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયતને લઈને આવ્યા મોટા સમાચાર 

Gold and Silver Price Fall Delhi પીળા અને સફેદ ધાતુમાં ભારે કડાકો ચાંદી ૧૦,૦૦૦ રૂપિયા ગગડી, જાણો આજનો લેટેસ્ટ સોનાચાંદીનો ભાવ
Vladimir Putin Praises Mahindra At BRICS Summit પુતિને બ્રિક્સ મંચ પરથી કેમ કરી મહિન્દ્રા ગ્રુપની સરાહના? જાણો વૈશ્વિક મંચ પર શું બોલ્યા રૂસી રાષ્ટ્રપતિ
SBI NSE IPO Stake Sale એસબીઆઈએ (SBI) માત્ર ૮૦ પૈસામાં ખરીદ્યા હતા એનએસઈ (NSE) ના શેર, હવે મળશે ૨,૨૩,૦૦૦% નો બમ્પર રિટર્ન
BRICS Summit Piyush Goyal પીયૂષ ગોયલે બ્રિક્સ દેશોને બજારો ખોલવા અને બિનટેરિફ અવરોધો દૂર કરવા કરી અપીલ
Exit mobile version