Site icon News Continuous Bureau | Mumbai

શેરબજારમાં શાનદાર રિકવરી. પાંચ દિવસના ઘટાડા બાદ માર્કેટ લીલા નિશાનમાં ખૂલ્યુ, સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટ ઉછળ્યા  

News Continuous Bureau | Mumbai

ભારતીય શેરબજાર(Share market)માં આજે ડાઉનટ્રેન્ડનો સિલસિલો થોભી ગયો છે. 

Join Our WhatsApp Channel

સતત 5 સેશનના ઘટાડા બાદ આજે સપ્તાહના છેલ્લા દિવસે ઉછાળા સાથે ખુલ્યું છે. 

સેન્સેક્સ(sensex) 492.11 પોઈન્ટના વધારા સાથે 53,422.42 પર અને નિફ્ટી(Nifty) 151.45 પોઈન્ટના વધારા સાથે 15,959.45 પર ટ્રેડ કરી રહ્યો છે.

બજાર ખુલતાની સાથે જ લગભગ 1486 શેર વધ્યા, 397 શેર ઘટ્યા અને 72 શેરમાં કોઈ ફેરફાર થયો ન હતો.

આ સમાચાર પણ વાંચો :  શેરબજાર કડડભૂસ: સેન્સેક્સમાં મોટો કડાકો, નિફ્ટીમાં પણ આટલા પોઈન્ટનું ગાબડું… તેમ છતાં આ શેરોમાં જોવા મળ્યો ઉછાળો.

Gold and Silver Price Fall Delhi પીળા અને સફેદ ધાતુમાં ભારે કડાકો ચાંદી ૧૦,૦૦૦ રૂપિયા ગગડી, જાણો આજનો લેટેસ્ટ સોનાચાંદીનો ભાવ
Vladimir Putin Praises Mahindra At BRICS Summit પુતિને બ્રિક્સ મંચ પરથી કેમ કરી મહિન્દ્રા ગ્રુપની સરાહના? જાણો વૈશ્વિક મંચ પર શું બોલ્યા રૂસી રાષ્ટ્રપતિ
SBI NSE IPO Stake Sale એસબીઆઈએ (SBI) માત્ર ૮૦ પૈસામાં ખરીદ્યા હતા એનએસઈ (NSE) ના શેર, હવે મળશે ૨,૨૩,૦૦૦% નો બમ્પર રિટર્ન
BRICS Summit Piyush Goyal પીયૂષ ગોયલે બ્રિક્સ દેશોને બજારો ખોલવા અને બિનટેરિફ અવરોધો દૂર કરવા કરી અપીલ
Exit mobile version