Site icon News Continuous Bureau | Mumbai

શેર માર્કેટમાં ફૂલ ગુલાબી તેજી, સેન્સેક્સ નિફ્ટી જબરદસ્ત ઉછાળા સાથે ગ્રીન નિશાનમાં બંધ, રોકાણકારોની સંપત્તિમાં થયો આટલા લાખ કરોડનો વધારો..  

News Continuous Bureau | Mumbai 

ભારતીય શેરબજારમાં(Indian stock market) સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે(first trading day) જબરદસ્ત તેજી જોવા મળી છે. 

Join Our WhatsApp Channel

સેન્સેક્સ(Sensex) 1,041.08ના પોઇન્ટ વધીને 55,925.74 સ્તર પર નિફ્ટી(Nifty) 308.95 પોઇન્ટ વધીને 16,661ના સ્તરે બંધ થયો છે.

મીડિયા રિપોર્ટ મુજબ માર્કેટમાં તેજીના પગલે રોકાણકારોની(investors) સંપત્તિમાં 5 લાખ કરોડનો વધારો થયો છે.

આજે સેન્સેક્સના ટોચના -30 શેરોમાં, 4 શેરો લાલ નિશાનમાં બંધ થયા છે.

આ સિવાય 26 શેરોમાં સારો વધારો જોવા મળ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  વધી રહેલી નિકટતા, ચાલાક ડ્રેગનને પછાડીને આ દેશ બન્યો ભારતનો નંબર વન બિઝનેસ પાર્ટનર.. જાણો આંકડા

LIC Jeevan Utsav Policy માત્ર ૫ વર્ષ ભરો પ્રીમિયમ અને આજીવન મેળવો નિશ્ચિત આવક LIC ની ‘જીવન ઉત્સવ’ સ્કીમમાં રોકાણકારોને બખ્ખાં!
Jio Platforms IPO Sets New Records શેર ખરીદવા રોકાણકારોની રીતસરની પડાપડી! રિલાયન્સ જિયોના IPO માં બિડ્સનો પૂર આવ્યો લિસ્ટિંગ પર કેટલો થશે મોટો નફો?
Ambani Family Business Empire Division મુકેશ અંબાણીથી નીતા અંબાણી સુધી… કોના હાથમાં છે કયો કારોબાર, કેવી રીતે કામ કરે છે પરિવાર?
Delhi Traders Letter To Rahul Gandhi ચાંદની ચોકથી સદર બજાર સુધી વેપાર પડી ભાંગ્યો! રાહુલ ગાંધીને લખેલા પત્રથી દિલ્હીના રાજકારણમાં ગરમાવો જાણો મુખ્ય માંગણીઓ
Exit mobile version