News Continuous Bureau | Mumbai
મંગળવારનો દિવસ ભારતીય શેર બજાર માટે અત્યંત શુભ રહ્યો છે.
સેન્સેક્સ ટ્રેડિંગના અંતે 1276 પોઈન્ટ વધીને 58,065 પર બંધ રહ્યો છે અને નિફ્ટી 386 પોઇન્ટ વધીને 17,274 બંધ રહ્યો છે.
સેન્સેક્સ 58,000 અને નિફ્ટી 17,000ને પાર કરવામાં સફળ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે બુધવારે વિજયાદશમીના તહેવારને કારણે સ્ટોક એકસચેંજ બંધ રહેશે.
આ સમાચાર પણ વાંચો : આ સ્ટોક 56 ટકા ઘટ્યો- ભાવ અત્યાર સુધીના નીચલા સ્તરે પહોંચ્યો- કંપનીના CEOએ રોકાણકારોને કરી અપીલ અને સમય માંગ્યો
