Site icon News Continuous Bureau | Mumbai

શુભ મંગળ સાબિત થયો શેર બજાર માટે આજનો દિવસ- સેન્સેક્સ અને નિફટી જબરદસ્ત ઉછાળા સાથે થયા બંધ- રોકાણકારો થયા માલામાલ

News Continuous Bureau | Mumbai

મંગળવારનો દિવસ ભારતીય શેર બજાર માટે અત્યંત શુભ રહ્યો છે.

Join Our WhatsApp Channel

સેન્સેક્સ ટ્રેડિંગના અંતે 1276 પોઈન્ટ વધીને 58,065 પર બંધ રહ્યો છે અને નિફ્ટી 386 પોઇન્ટ વધીને 17,274   બંધ રહ્યો છે. 

સેન્સેક્સ 58,000 અને નિફ્ટી 17,000ને પાર કરવામાં સફળ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે બુધવારે વિજયાદશમીના તહેવારને કારણે સ્ટોક એકસચેંજ બંધ રહેશે. 

આ સમાચાર પણ વાંચો : આ સ્ટોક 56 ટકા ઘટ્યો- ભાવ અત્યાર સુધીના નીચલા સ્તરે પહોંચ્યો- કંપનીના CEOએ રોકાણકારોને કરી અપીલ અને સમય માંગ્યો

Sharad Pawar on Tata Group Clash ટાટા સન્સ વિરુદ્ધ ટાટા ટ્રસ્ટ્સ વિવાદ પર શરદ પવાર ચિંતિત; મતભેદો ઉકેલવા આપી આ સલાહ..
TRAI Telecom Tariff Order મોંઘા ડેટા બંડલિંગમાંથી મુક્તિ! TRAI નો કડક આદેશ; Jio, Airtel અને Vi એ લાવવા પડશે સસ્તા વૉઇસઓન્લી રિચાર્જ પ્લાન
LPG Aadhaar Biometric Authentication નકલી કનેક્શન પર સરકારનો મોટો પ્રહાર ઘરેલુ ગેસ સિલિન્ડર ધારકો માટે બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત, જાણો છેલ્લી તારીખ અને નિયમો
Samudra Manthan Gas Discovery વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે ભારતની મોટી છલાંગ દરિયાના ઊંડા પેટાળમાંથી મળ્યો નેચરલ ગેસનો અખૂટ સ્ત્રોત, આયાત નિર્ભરતા ઘટશે
Exit mobile version