Site icon

માર્કેટમાં બ્લેક મનડે- પહેલા જ દિવસે મોટા કડાકા સાથે ખુલ્યું બજાર- સેન્સેક્સ-નિફ્ટી ઊંધા માથે પછડાયા 

 News Continuous Bureau | Mumbai

કારોબારી સપ્તાહના પહેલા જ દિવસે ભારતીય શેરબજારમાં(Indian stock market) કોહરામ મચી ગયો. 

Join Our WhatsApp Community

ટ્રેડિંગ સેશનની(trading session) શરૂઆતમાં જ સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી(Nifty) જબરદસ્ત ગગડી ગયા.

સેન્સેક્સ 1,210.62 પોઈન્ટ તૂટીને 57623.25 ના સ્તરે અને નિફ્ટી 361.50 ના કડાકા સાથે 17197.40ના સ્તરે ખુલ્યો. 

આ કડાકાના પગલે રોકાણકારોને(investors) કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.

આ સમાચાર પણ વાંચો: ભારત સામે થયેલી કારમી હાર પર આ પૂર્વ મંત્રી થયા ગુસ્સે- પાકિસ્તાન સરકારને જ કહી દીધી મનહૂસ- જાણો વિગતે 

Gujarat PSUs 2025: ગુજરાતના જાહેર ક્ષેત્રના ‘રત્નો’નું નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ છ મહિનામાં શ્રેષ્ઠ પ્રદર્શન, સેન્સેક્સ અને નિફ્ટીને પાછળ છોડ્યા
US Tariffs: શું ખરેખર અમેરિકી ટેરિફની મારથી ભારતીય અર્થતંત્રની ગતિ ધીમી થઇ શકે છે? આ અહેવાલમાં સામે આવ્યા ચોંકાવનારા તથ્યો
Gold-Silver Rate:મહિનાના આખરી દિવસે પણ સોના-ચાંદી માં જોવા મળી તેજી, ખરીદતા પહેલા જાણી લો લેટેસ્ટ રેટ
Stock Market: સાત દિવસની ઘટાડા બાદ બજારમાં તેજી, સેન્સેક્સ આટલા અંક ઉછળ્યો તો નિફ્ટી પણ ૨૪૫૦૦ની પાર
Exit mobile version