Site icon News Continuous Bureau | Mumbai

શેરબજારની નબળી શરૂઆત. ઓપનિંગ થતા જ સેન્સેક્સ આટલાં પોઇન્ટથી ઘટી નીચે સરક્યો, નિફ્ટી પણ ડાઉન

News Continuous Bureau | Mumbai

વૈશ્વિક શેરબજારમાં નેગેટિવ સેન્ટિમેન્ટની અસર ભારતીય શેરબજાર પર પડી છે. 

Join Our WhatsApp Channel

ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે એટલે કે ગુરુવારે શેરબજારની નબળી શરૂઆત થઈ છે. 

શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 494.77 પોઈન્ટ તો નિફ્ટી 150.70 પોઈન્ટ તૂટ્યો છે. .

સતત બે દિવસના ઉછાળા બાદ બુધવારે શેરબજારમાં ફરી ઘટાડો જોવા મળ્યો હતો.

બુધવારે ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 304 પોઈન્ટ્સ અને નિફ્ટી 69 પોઈન્ટ્સ તૂટ્યો હતો. 

બુધવારે 1,424 કંપનીઓના શેરમાં વધારો થયો હતો. 1891 શેર ડાઉન હતા. 118 કંપનીઓના શેર યથાવત રહ્યા હતા.

 આ સમાચાર પણ વાંચો : પુતિન આકરા પાણીએ. હવે રશિયા પાસેથી ગેસ ખરીદવો હશે તો આ કરન્સીમાં પૈસા આપવા પડશે. 

India Forex Reserves All Time High વૈશ્વિક તણાવ વચ્ચે ભારતની ઐતિહાસિક સિદ્ધિ વિદેશી મુદ્રા ભંડાર સર્વકાલીન ઉચ્ચ સ્તરે, આંકડો જાણીને ચોંકી જશો
Vibrant Gujarat Summit 2027 Mumbai Meetings વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૭ ને લઈને મુંબઈમાં મુખ્યમંત્રીની ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક
True Owner of Jio Mukesh Ambani Leadership અંબાણી પરિવારનો માસ્ટરપ્લાન જિઓના મુખ્ય સૂત્રો કોના હાથમાં? જાણો કંપનીના અસલી માલિક અને વહીવટકર્તા વિશે
EatClub License Suspended પ્રખ્યાત ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ EatClub નું લાયસન્સ સસ્પેન્ડ, કિચનમાં મળી આવ્યા મોટા ઉંદરો અને ભારે ગંદકી
Exit mobile version