News Continuous Bureau | Mumbai
ભારતીય શેરબજારો(share market)માં બે દિવસથી ચાલી રહેલી તેજીનો આજે ફરી અંત આવ્યો છે.
સેન્સેક્સ(sensex) 668.12 પોઇન્ટ ના ઘટાડા સાથે 51,863.95 સ્તર પર અને નિફ્ટી(Nifty) 225.65 પોઇન્ટ ના ઘટાડા સાથે 15,413.15 સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.
આજે નિફ્ટીના 50 માંથી માત્ર 13 શેરો જ તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે બાકીના 37 શેરો જ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
જોકે બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ અને સિપ્લાના શેર મજબૂતી સાથે કારોબાર કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : હવે નોન બ્રાંડેડ ફૂડ પર પણ GST લાગશે- સરકારી સમિતિની ભલામણ પછી વેપારીઓ નારાજ-જાણો શું થયું
