Site icon News Continuous Bureau | Mumbai

માર્કેટ ગબડ્યું- શેરબજારમાં બે દિવસની તેજી બાદ ધબડકો- સેન્સેક્સ-નિફ્ટીમાં આટલા પોઇન્ટનો કડાકો 

News Continuous Bureau | Mumbai 

ભારતીય શેરબજારો(share market)માં બે દિવસથી ચાલી રહેલી તેજીનો આજે ફરી અંત આવ્યો છે. 

Join Our WhatsApp Channel

સેન્સેક્સ(sensex) 668.12 પોઇન્ટ ના ઘટાડા સાથે 51,863.95 સ્તર પર અને નિફ્ટી(Nifty) 225.65 પોઇન્ટ ના ઘટાડા સાથે 15,413.15 સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. 

આજે નિફ્ટીના 50 માંથી માત્ર 13 શેરો જ તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે બાકીના 37 શેરો જ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. 

જોકે બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ અને સિપ્લાના શેર મજબૂતી સાથે કારોબાર કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : હવે નોન બ્રાંડેડ ફૂડ પર પણ GST લાગશે- સરકારી સમિતિની ભલામણ પછી વેપારીઓ નારાજ-જાણો શું થયું

Indian Railways September Freight Loading ભારતીય રેલવેએ તોડ્યા કમાણીના તમામ રેકોર્ડ્સ! સપ્ટેમ્બરમાં માલસામાન લોડિંગમાં જંગી ઉછાળો અર્થતંત્રમાં તેજીના સ્પષ્ટ સંકેતો!
UPI Payment Charges Postponed UPI પર પેમેન્ટ ચાર્જ લાદવાનો નિર્ણય સરકારે મોકૂફ રાખ્યો, હવે દિવાળીના તહેવારો બાદ થશે અમલ
Rupee Rises Against Dollar વિદેશી ભંડોળનો પ્રવાહ વધતાં રૂપિયો ચમક્યો; સતત બીજા સેશનમાં તેજી સાથે કારોબાર શરૂ; વધી દેશી ચલણની તાકાત
India GDP Growth IMF વૈશ્વિક મંદીના વાદળો વચ્ચે ભારતનું તેજસ્વી પ્રદર્શન! IMF એ વધાર્યો જીડીપી ગ્રોથ રેટ ચીનઅમેરિકા પાછળ છૂટ્યા
Exit mobile version