Site icon News Continuous Bureau

ભારતીય શેરબજારમાં પાછી ફરી રોનક- સેન્સેક્સનો 1564 પોઈન્ટનો કૂદકો-તેજીમાં પણ આ કંપનીના શેર્સ ઘટ્યા 

News Continuous Bureau | Mumbai

સપ્તાહના પ્રથમ દિવસના મોટા કડાકા બાદ આજે બીજા જ દિવસે ભારતીય શેરબજાર(Indian Share market) જોરદાર વાપસી કરી છે.

Join Our WhatsApp Community

સેન્સેક્સ(Sensex) 1535 અંક વધીને 59,507 પર અને નિફ્ટી(Nifty) 438 અંક વધીને 17,757 અંક પર બંધ થયો છે.

જોકે આજે તેજીમાં પણ એનએમડીસી(NMDC), ડો.લાલપથ લેબ(Dr. Lalpath Lab), કોરોમંડલ એન્ટરપ્રાઇઝ(Coromandel Enterprises), ભારત ઇલેક્ટ્રોનિક્સ(India Electronics), બીએચઈએલ(BHEL), સન ટીવી(sun tv,), ગ્લેનમાર્ક(Glenmark), આરબીએલ બેન્કના(RBL Bank) શેર ઘટ્યા છે.
 
ઉલ્લેખનીય છે કે આવતીકાલે એટલે કે બુધવારે ગણેશ ચતુર્થીની રજાના કારણે શેરબજાર બંધ રહેશે.

આ સમાચાર પણ વાંચો : મહત્વના સમાચાર-SBIના ગ્રાહકો હવે પોતાની FD પર લઈ શકશે લોન- જાણો શું છે પ્રક્રિયા

Trump Effect on Oil Prices:ટ્રમ્પનો ‘પાવર પ્લે’ અને જનતાની હાલત કફોડી! તેલના ભાવ વધવાના સંકેતથી આખું વિશ્વ ચિંતામાં, ભારત પર શું થશે અસર?
Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ: ઈરાન-અમેરિકા તણાવની સીધી અસર, જાણો મુંબઈ-અમદાવાદ સહિતના શહેરોના લેટેસ્ટ ભાવ
Stock Market Crash: બ્લેક મન્ડે: ખુલતાની સાથે જ શેરબજારમાં મચી ગઈ હાહાકાર, ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટું ગાબડું.
Gold Price Today: સોનાના ભાવમાં ફરી તેજી, મુંબઈ અને દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1.52 લાખને પાર, જુઓ લેટેસ્ટ રેટ
Exit mobile version