Site icon

કામના સમાચાર- હવે કોઈ રેસ્ટોરન્ટ તમારી પાસે નહીં વસૂલી શકે આ ચાર્જ-સરકારે જણાવ્યું ગેરકાયદેસર- જાણો વિગતે 

 News Continuous Bureau | Mumbai

વીકએન્ડમાં(Weekend) રેસ્ટોરન્ટનું ફૂડ(Restaurant food) ખાવાનું પસંદ છે, તો તમારે માટે એક ખુશીના સમાચાર છે. 

Join Our WhatsApp Community

સરકાર(Government) દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, રેસ્ટોરન્ટના માલિકો(Restaurant owners) દ્વારા બિલ(Restaurant Bill) પર વસૂલવામાં આવતો સર્વિસ ચાર્જ(Service charge)સંપૂર્ણપણે ગેરકાનૂની(Illegal) છે. 

જો તે ગ્રાહક પાસેથી બળપૂર્વક લેવામાં આવે છે, તો ગ્રાહક પાસે કાનૂની અધિકારો(Legal rights) હશે. 

હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનને(Hotel and Restaurant Association) આ ટેક્સને(Tax) તાત્કાલિક બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે.

સરકાર તરફથી જલદી જ ગ્રાહકોને તેના માટે કાનૂની અધિકાર પણ આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : માર્કેટમાં ગુડ ફ્રાયડે- સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ નિફ્ટી આટલા પોઇન્ટ ઉછળ્યા- તેમ છતાં નિફટીના આ શેર લાલ નિશાનમાં 

Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Exit mobile version