Site icon News Continuous Bureau | Mumbai

શેરબજારને લાગી પાંખો. સેનસેક્સ 1335 પોઈન્ટના વધારા સાથે બંધ તો નિફ્ટી પણ 18000 પાર; બંને મુખ્ય સુચકાંકોમાં નોંધાયો આટલા ટકાનો વધારો

 News Continuous Bureau | Mumbai

કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. 

Join Our WhatsApp Channel

આજે દિવસભર ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં 2 ટકાનો ઉછાળો નોંધાયો છે.

સેન્સેક્સ ઈન્ડેક્સ 1335ના ઉછાળા સાથે 60,612 પર બંધ થયો હતો તો નિફ્ટી 383 પોઈન્ટના ઉછાળા સાથે 18,053 પર બંધ થયો છે.

એચડીએફસી અને એચડીએફસી બેંકના મર્જરના સમાચાર આવ્યા બાદ આ તેજી વધી હતી.

HDFC બેન્ક, HDFC, અદાણી પોર્ટ્સ, HDFC લાઇફ અને કોટક મહિન્દ્રા બેન્કના શેરમાં વધારો થયો હતો. 
ઇન્ફોસિસ, ટાઇટન અને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના શેરમાં ઘટાડો થયો હતો.

નોંધનીય છે કે આ પહેલા શુક્રવારે નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે શેરબજાર જોરદાર ઉછાળા સાથે બંધ થયું હતું.

આ સમાચાર પણ વાંચો : મેગા મર્જર – HDFC અને HDFC બેંકનો થશે વિલય, આ ડીલ હેઠળ HDFC બેંકમાં HDFCની થશે આટલા ટકા ભાગીદારી

Jio Ownership મુકેશ અંબાણી જિયોના એકમાત્ર માલિક નથી, ગૂગલ અને મેટા સહિતની વૈશ્વિક કંપનીઓની પણ છે મોટી ભાગીદારી
September Retail Inflation Surges અનાજશાકભાજીના ભાવમાં જોરદાર તેજી! ફૂડ ઇન્ફ્લેશન ૭.૭૪ ટકાને આંબી ગયો જાણો તમારા દૈનિક ખર્ચ પર કેટલી અસર પડશે
Essential Food Commodities Price Rise દિવાળીતહેવારો પહેલાં કરિયાણું મોંઘુંદાટ; અનાજ અને કઠોળના ભાવ વધતાં મધ્યમવર્ગ પર મોંઘવારીનો ડબલ માર
Jeera Price Surge Festival Demand તહેવારોની ખરીદીથી જીરામાં તેજીનો પવન ૧૦ દિવસમાં જ ભાવ ₹૨૫,૦૦૦ ને પાર, રોકાણકારોને મળ્યો ૧૫ ટકાનો બમ્પર નફો
Exit mobile version