News Continuous Bureau | Mumbai
આજે સપ્ટેમ્બર મહિનાના પહેલા દિવસે એટલે કે ગુરુવારે ભારતીય શેર બજારની શરૂઆત ભારે ઘટાડા સાથે થઈ છે.
સેન્સેક્સ 415.45 પોઇન્ટ ઘટીને 59,121.62 સ્તર પર અને નિફ્ટી 122.25 પોઈન્ટ તૂટીને 17,637.05 સ્તર પર ટ્રેન્ડ કરી રહ્યો છે.
શરૂઆતના વેપારમાં બેન્કિંગ, ફાઇનાન્સિયલ સર્વિસિસ, આઇટી, રિયલ્ટી, એફએમસીજી સહિતના તમામ ક્ષેત્રોમાં નબળાઇ જોવા મળી રહી છે.
સેન્સેક્સના 30માંથી 25 શેરોમાં ઘટાડો છે. ભારતી એરટેલ ટોપ ગેનર છે.
આ સમાચાર પણ વાંચો : આજે તારીખ – ૦૧-૦૯-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ
