Site icon News Continuous Bureau | Mumbai

ભારતીય શેર બજારમાં આજે પણ ધબડકો,-સેન્સેક્સ-નિફ્ટી મોટા અંકે તૂટ્યા- ઘટાડા વચ્ચે પણ આ શેર્સમાં છે તેજી  

News Continuous Bureau | Mumbai

આજે કારોબારી સપ્તાહના પહેલા દિવસે જ ભારતીય શેરબજાર ઉંધા માથે પટકાયું છે. 

Join Our WhatsApp Channel

સેન્સેક્સ 871 પોઈન્ટ તૂટીને 57,228 સ્તર પર અને નિફ્ટી 282 પોઈન્ટ તૂટીને 17,045 સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. 

જોકે મંદીના માહોલમાં પણ નેસ્લે, ઇન્ફોસિસ, HCL ટેક અને એશિયન પેઇન્ટના શેર્સમાં તેજી જોવા મળી રહી છે

એટલે કે સેન્સેક્સના 30માંથી 26 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : ફ્લિપકાર્ટ સેલ- યુઝર્સ iPhone 13 વિશે ચિંતિત- બુકિંગ પછી ઓર્ડર થઈ રહ્યાં છે કેન્સલ

UPI Payment Charges Postponed UPI પર પેમેન્ટ ચાર્જ લાદવાનો નિર્ણય સરકારે મોકૂફ રાખ્યો, હવે દિવાળીના તહેવારો બાદ થશે અમલ
Rupee Rises Against Dollar વિદેશી ભંડોળનો પ્રવાહ વધતાં રૂપિયો ચમક્યો; સતત બીજા સેશનમાં તેજી સાથે કારોબાર શરૂ; વધી દેશી ચલણની તાકાત
India GDP Growth IMF વૈશ્વિક મંદીના વાદળો વચ્ચે ભારતનું તેજસ્વી પ્રદર્શન! IMF એ વધાર્યો જીડીપી ગ્રોથ રેટ ચીનઅમેરિકા પાછળ છૂટ્યા
Jio Ownership મુકેશ અંબાણી જિયોના એકમાત્ર માલિક નથી, ગૂગલ અને મેટા સહિતની વૈશ્વિક કંપનીઓની પણ છે મોટી ભાગીદારી
Exit mobile version