Site icon

શેરબજારમાં ફુલ ગુલાબી તેજી- લીલા નિશાનમાં બંધ થયું માર્કેટ- આ શેરોએ રોકાણકારોને કરી દીધા માલામાલ 

News Continuous Bureau | Mumbai

આ સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે(Trading Day) ભારતીય શેરબજારમાં(Indian Share market) તેજી જોવા મળી રહી છે. 

Join Our WhatsApp Community

આજે કારોબારના અંતે સેન્સેક્સ(Sensex) 379 પોઇન્ટ વધીને  59,842 પર અને નિફ્ટી(Nifty) 127 પોઇન્ટ વધીને 17,825 પર બંધ થયો છે.

આજના ટોપ ગેનર્સમાં(Top Gainers)  M&M, MARUTI, HINDUNILVR, HDFC, TECHM અને HDFCBANKનો સમાવેશ થાય છે.

નિફ્ટીના 50 શેરોમાંથી 42 શેર લીલા નિશાનમાં અને 8 શેર લાલ નિશાનમાં બંધ થયા છે. તો સેન્સેક્સના 30 શેરોમાંથી 26 શેર લીલા નિશાનમાં અને 4 લાલ નિશાનમાં બંધ થયા છે.

 આ સમાચાર પણ વાંચો : મુંબઈની બહારથી આવતા વાહનોને કારણે થતી ટ્રાફિકની સમસ્યાથી મળશે રાહત-દહીસરમાં ઊભું કરાશે ટ્રાન્સપોર્ટ હબ

Gold Silver Price Today: સોના-ચાંદીના ભાવ આસમાને, આજે ચાંદીએ લગાવી ₹૭,૦૦૦ની છલાંગ; જાણો આજનો નવો ભાવ.
US India Export Tariff Issue: ટ્રમ્પના એક નિર્ણયથી ભારતીય બંદરો પર અબજોનો માલ અટક્યો! ‘ટેરિફ વોર’ના ડરે નિકાસકારોએ લગાવી બ્રેક; જાણો શું છે કારણ.
Gold-Silver Rates Crash: સોના-ચાંદીના ભાવમાં ભારે ગાબડું! ચાંદીના ભાવમાં ₹૨૧૦૦નો કડાકો, જાણો તમારા શહેરમાં શું છે લેટેસ્ટ રેટ
Gold-Silver Price Surge: મોંઘવારીનો ઝટકો! ચાંદીના ભાવમાં ₹15,000નો તોતિંગ ઉછાળો, સોનું પણ આસમાને; ખરીદતા પહેલા ચેક કરો આજનો તાજો ભાવ.
Exit mobile version