ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 31 જાન્યુઆરી 2022
સોમવાર
ભારતીય શેરબજાર બજેટને હકારાત્મક આવકાર આપતું નજરે પડી રહ્યું છે.
આજે Economic Survey 2022 જાહેર થતા પહેલા બજાર મજબૂત સ્થિતિ તરફ જતું નજરે પડી રહ્યું છે.
આજે સેન્સેક્સ 810.80 પોઇન્ટ વધીને 58,011.03 પર ટ્રેડ કરી રહ્યો છે તો નિફ્ટી 257.80 પોઇન્ટ વધીને 17,359.75 પર ટ્રેડ થઈ રહ્યો છે.
ગત સપ્તાહે 4 પૈકી 3 સત્રમાં ઘટાડો નોંધાતા રોકાણકારોને નુકસાનનો સામનો કરવો પડ્યો હતો.
