ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022,
શુક્રવાર,
ગુરુવારે ભારતીય બજારમાં ભયંકર વેચવાલી પછી શુક્રવારે બજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
આજે સેન્સેક્સ 1,345.39 અંક વધી 55,834.77પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 399.10 અંક વધી 16,647.05 પર કારોબાર કરી રહ્યો છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ આ વધારાના કારણે રોકાણકારોને 5 મિનિટમાં 8 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે
સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વ, વિપ્રો, એમએન્ડએમ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે ફોન પર વાત થઈ. જાણો ભારતનો સંદેશ.