News Continuous Bureau | Mumbai
પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો પહેલા ભારતીય શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી છે.
આજે સેન્સેક્સ 1,234.08 અંક વધીને 55,881.41 ટ્રેડ કરી રહ્યો છે તો નિફટી 358.00 અંક વધીને 16,703.35 ટ્રેડ કરી રહ્યો છે
સેન્સેક્સ 30ના 29 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે.
AXIS BANK, SBI, INDUSINDBK, ICICI BANK, BAJFINANCE, HUL અને મારુતિ ટોપ ગેનર્સમાં સામેલ છે.
ગઈકાલે સેન્સેક્સમાં 1223 અને નિફટીમાં 332 અંકની વૃદ્ધિ સાથે બંધ થયા હતા.
આ સમાચાર પણ વાંચો : જીઓનો નવો ફોન હવે બજારમાં, જાણો કયા દર પર ઉપલબ્ધ છે.