Site icon News Continuous Bureau | Mumbai

શેરબજારમાં શાનદાર તેજી, લીલા નિશાનમાં ખુલ્યા સેન્સેક્સ-નિફ્ટી. બંને મુખ્ય ઇન્ડેક્સ આટલા પોઇન્ટ ઉછળ્યા..   

News Continuous Bureau | Mumbai 

શેરબજારના પ્રારંભિક કારોબારમાં આજે તેજી દેખાઈ રહી છે અને સેન્સેક્સ-નિફ્ટી લીલા નિશાનમાં ટ્રેડ કરી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

સેન્સેક્સ 510.07 પોઈન્ટના ઉછાળા સાથે 58,453.72 સ્તર પર અને નિફ્ટી 129.40 પોઈન્ટના ઉછાળા સાથે 17,454.70 સ્તર પર  ટ્રેડ કરી રહ્યો છે. 

આજના ટ્રેડિંગમાં, નિફ્ટીના 50 માંથી 45 શેરોમાં તેજીના લીલા નિશાનમાં અને 5 શેર લાલ નિશાનમાં જોવા મળી રહ્યા છે.

બેંક નિફ્ટીની વાત કરીએ તો તે 261 પોઈન્ટના ઉછાળા સાથે 36,100 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો :રોકેટ સ્પીડે વધતા ઇંધણના ભાવ, આજે પેટ્રોલ-ડીઝલમાં ઝીંકાયો આટલા પૈસા નો વધારો; જાણો નવી કિંમત.. 

Coriander Festive Price Rally ધાણામાં તહેવારોની તેજીથી રોકાણકારોને મોટો લાભ વાયદા અને હાજર બજારમાં ભાવ ઉછળ્યા, એક મહિનામાં ૨૦ ટકા સુધી ઊંચું વળતર
Flight Ticket Prices New Rules તહેવારોમાં ફ્લાઇટ ટિકિટોના આસમાને પહોંચતા ભાવોમાંથી રાહત નહીં! સરકારે હાથ અદ્ધર કર્યા જાણો કેમ સામાન્ય દિવસોમાં નહીં મુકાય એરફેર કેપ?
India GDP Growth “ચીનથી વિમુખ થતી કંપનીઓ માટે ભારત પહેલી પસંદ, પરંતુ…” વૈશ્વિક અર્થશાસ્ત્રીએ ભારતીય અર્થતંત્રના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે મૂકી આ મોટી શરત..
SBI Home Loan Interest Rate Hike તહેવારોની ખુશીઓ વચ્ચે મોટો આંચકો! SBI ની હોમ લોન થઈ મોંઘી જાણો તમારા માસિક EMI પર દર મહિને કેટલો બોજ વધશે?
Exit mobile version