News Continuous Bureau | Mumbai
સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે.
શરૂઆતની પ્રારંભિક તેજી બાદ સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં સરકી ગયા છે.
સેન્સેક્સમાં 471.78 પોઈન્ટના ઘટાડા સાથે 56,890.42 સ્તર પર અને નિફ્ટી 131.25 પોઇન્ટના ઘટાડા સાથે 17,021.75 ટ્રેડ કરી રહ્યો છે
આ પહેલા શુક્રવારના રોજ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે લીલા નિશાન પર શરૂઆત કર્યા બાદ શેર બજાર દિવસના અંતે લાલ નિશાન પર બંધ થયું હતું.
આ સમાચાર પણ વાંચો : વર્ષાન્તે કામકાજ ઠપ્પ, આજથી બેંકોની રાષ્ટ્રવ્યાપી હડતાળ.
