Site icon News Continuous Bureau | Mumbai

ફેસ્ટિવ મૂડમાં માર્કેટ!  દિવાળી પહેલા જ શેર બજારમાં દિવાળી, સેન્સેક્સ પ્રથમ વખત 62,000ને પાર તો નિફટી પણ ઐતિહાસિક સ્તરે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 19 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

ભારતીય શેર બજાર ગયા સપ્તાહથી સતત ગુલઝાર દેખાઈ રહ્યું છે. 

BSE સેન્સેક્સ મંગવારે પહેલી વખત 62 હજારના આંકડાને પાર કરી ગયું છે. 

સેન્સેક્સ 391ના આંકના ઉછાળા સાથે 62,156.48 પર ખુલ્યું. થોડા જ સમયમાં સેન્સેક્સ 394 આંકડાના ઉછાળા સાથે 62,159.29 પર પહોંચી ગયું. 

આ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફટી 125ના આંકના ઉછાળા સાથે 18,602.35 પર ખુલ્યું અને થોડા જ સમયમાં 18,604.45 સુધી પહોંચી ગયું.

માર્કેટમાં તેજીને કારણે હાલ રોકાણકારોમાં ખુશાલી જોવા મળી રહી છે. આ પ્રકારની તેજી આગળ પણ યથાવત રહેશે તો લોકોનો દિવાળીનો તહેવાર સુધરી જશે.

ઉલ્લેખનીય છે કે  છેલ્લાં બે વર્ષથી કોરોનાને કારણે તહેવારો ફિક્કા પડી ગયા હતા. હવે કોરોનાની અસર ઓછી થતાં ધીરે-ધીરે ધંધા-રોજગારની ગાડી ફરી પટરી પર આવી રહી છે. 

મુંબઈગરા ઑક્ટોબર હીટથી હેરાન, મુંબઈમાં ગરમી વધવાનાં આ છે કારણો; જાણો વિગત

Richest Person in the World ડોલરની રેસમાં કોણ આગળ, કોણ પાછળ? વૈશ્વિક માર્કેટમાં ટેક ટાયકૂન્સની સંપત્તિમાં મોટો ફેરબદલ, એલોન મસ્ક નંબર1 પર અડીખમ
Lemon Price Hike મોંઘવારીની ચોતરફી થપાટ શાકભાજી માર્કેટમાં લીંબુ લાલઘૂમ, અન્ય ખાદ્યચીજો મોંઘી થયા બાદ લીંબુના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો
Elon Musk Space Data Centers હવે પૃથ્વી પર નહીં, સીધા અવકાશમાં પ્રોસેસ થશે AI ડેટા! ઇલોન મસ્કનો અબજો ડોલરનો નવો ગેમચેન્જર પ્લાન
HDFC Bank Cuts MCLR EMIના બોજમાંથી મળશે મુક્તિ! આ બેંકે વ્યાજદરમાં કર્યો ઘટાડો, હોમઓટો લોન સસ્તી થવાનો માર્ગ મોકળો
Exit mobile version