News Continuous Bureau | Mumbai
મજબૂત વૈશ્વિક સંકેતો સાથે ભારતીય શેરબજારમાં કારોબારની જોરદાર શરૂઆત થઇ છે.
પ્રારંભિક કારોબારમાં બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાનમાં દેખાઈ રહ્યા છે.
સેન્સેક્સ 797.51 પોઈન્ટ વધીને 56,574.36 પર તો નિફ્ટી 223.35 પોઈન્ટ વધીને 16,886.35 પર છે.
હાલ સેન્સેક્સ અને નિફટીમાં 1.4 ટકા આસપાસ વધારો નજરે પડી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : દેશમાં ઈ-કોમર્સ વ્યવસાય સંબંધી મુદ્દાઓ પર CAIT એ શ્વેતપત્ર બહાર પાડ્યુઃ વડા પ્રધાનને કરી આ રજૂઆત.. જાણો વિગતે