Site icon News Continuous Bureau | Mumbai

માર્કેટમાં ફુલગુલાબી તેજી- ઉછાળા સાથે બંધ થયું બજાર-પણ આ શેરોએ રોકાણકારોને મૂક્યા ચિંતામાં

News Continuous Bureau | Mumbai

આજે સવારે લીલા નિશાનમાં ખુલ્યા બાદ શેરબજારમાં(Share market) આખો દિવસ તેજી જોવા મળી છે 

Join Our WhatsApp Channel

સેન્સેક્સ(Sensex) 712.46 પોઇન્ટ વધીને 57570.25 સ્તરે અને નિફ્ટી(Nifty) 121.05 પોઇન્ટ વધીને 37499.20ના સ્તરે બંધ થયો. 

આજના કારોબારમાં ડૉ. રેડ્ડીઝ લેબ(Dr. Reddy's Lab), કોટક મહિન્દ્રા બેંક(Kotak Mahindra Bank), એસબીઆઈ(SBI), ડિવિસ લેબ્સ(Davis Labs) અને એક્સિસ બેંક(Axis Bank) નિફ્ટીમાં ટોપ લુઝર રહ્યા.

ગત સત્ર એટલે કે ગુરુવારે સેન્સેક્સ 1,041.47 પોઈન્ટના વધારા સાથે 56,857.79  પર અને  નિફ્ટી 287.80 પોઈન્ટના ઉછાળા સાથે 16,929.60 પર બંધ થયો હતો.

આ સમાચાર પણ વાંચો : પહેલી ઓગસ્ટ થી માત્ર બેંકના નહીં પરંતુ બીજા અનેક નિયમો પણ બદલાવાના છે- અહીં વાંચો તમામ બદલાવ

India Forex Reserves All Time High વૈશ્વિક તણાવ વચ્ચે ભારતની ઐતિહાસિક સિદ્ધિ વિદેશી મુદ્રા ભંડાર સર્વકાલીન ઉચ્ચ સ્તરે, આંકડો જાણીને ચોંકી જશો
Vibrant Gujarat Summit 2027 Mumbai Meetings વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૭ ને લઈને મુંબઈમાં મુખ્યમંત્રીની ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક
True Owner of Jio Mukesh Ambani Leadership અંબાણી પરિવારનો માસ્ટરપ્લાન જિઓના મુખ્ય સૂત્રો કોના હાથમાં? જાણો કંપનીના અસલી માલિક અને વહીવટકર્તા વિશે
EatClub License Suspended પ્રખ્યાત ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ EatClub નું લાયસન્સ સસ્પેન્ડ, કિચનમાં મળી આવ્યા મોટા ઉંદરો અને ભારે ગંદકી
Exit mobile version