Site icon

શેરબજારમાં બુલ રન- સેંસેક્સ ફરી 60 હજારના સ્તરને કરી ગયો પાર- તો નિફ્ટી પણ

News Continuous Bureau | Mumbai

ભારતીય શેરબજારમાં આજે પણ બુલ રન યથાવત રહી છે અને સેન્સેક્સ 5 એપ્રિલ બાદ પહેલીવાર 60000ના પાર ગયો છે. 

Join Our WhatsApp Community

હાલ સેંસેક્સ 461.21 પોઇન્ટ વધીને 60,303.42અને નિફટી 133.70 પોઇન્ટ વધીને 17,958.95 સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. 

છેલ્લા 1 મહિનામાં સેન્સેક્સ 5500 અંક એટલે કે લગભગ 12 ટકા જેટલો ચડ્યો છે. 

બજારના છેલ્લા 22 સેશનમાંથી 18 સેશનમાં તેજી જોવા મળી છે.  

આ સમાચાર પણ વાંચો : વધતી જતી મોંઘવારી વચ્ચે આમ જનતાને હાશકારો- મહાનગર ગેસ લિમિટેડે CNG અને PNGની કિંમતમાં કર્યો ઘટાડો- જાણો નવા ભાવ

UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Blackstone: અંબાણીની પાર્ટનર કંપની આ ભારતીય બેંકમાં ₹6,200 કરોડનો હિસ્સો ખરીદશે, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Exit mobile version