Site icon News Continuous Bureau | Mumbai

માર્કેટમાં ફુલ ગુલાબી તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં આટલા અંકનો જબરદસ્ત ઉછાળો આવ્યો; જોકે આ શેરોમાં કડાકો

 News Continuous Bureau | Mumbai

કારોબારી સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારોમાં(Indian sharemarket) તેજી જોવા મળી રહી છે. 

Join Our WhatsApp Channel

સેન્સેક્સ(Sensex) 876.39 અંક વધી 57,913.89 પર અને નિફ્ટી(Nifty) 259.35 અંક વધી 17,395.90 પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સ પર એશિયન પેઈન્ટ્સ(Asian paints), બજાજ ફિનસર્વ(Bajaj Finserv), ઈન્ફોસિસ(infosys), TCS, રિલાયન્સ(reliance) સહિતના શેરમાં(Share) વધારો જોવા મળી રહ્યો છે.

જોકે ટાટા સ્ટીલ(tata steel), પાવર ગ્રીડ, નેસ્લે(nestle), સિપ્લા, જેએસડબલ્યુ સ્ટીલ, પાવર ગ્રીડ કોર્પ, ઓએનજીસી સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : પુતિનને યુક્રેન પર હુમલો કરવો પડ્યો ભારે, ઇન્ફોસિસ બાદ હવે ભારતની અગ્રણી સ્ટીલ કંપનીએ પણ રશિયામાં બંધ કર્યો બિઝનેસ; જાણો વિગતે

Vibrant Gujarat Summit 2027 Mumbai Meetings વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૭ ને લઈને મુંબઈમાં મુખ્યમંત્રીની ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક
True Owner of Jio Mukesh Ambani Leadership અંબાણી પરિવારનો માસ્ટરપ્લાન જિઓના મુખ્ય સૂત્રો કોના હાથમાં? જાણો કંપનીના અસલી માલિક અને વહીવટકર્તા વિશે
EatClub License Suspended પ્રખ્યાત ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ EatClub નું લાયસન્સ સસ્પેન્ડ, કિચનમાં મળી આવ્યા મોટા ઉંદરો અને ભારે ગંદકી
Raghuram Rajan GDP Criticism આંકડામાં ગડબડ… મોદી સરકારના જીડીપી ગ્રોથ પર આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનો મોટો સવાલ
Exit mobile version