Site icon News Continuous Bureau | Mumbai

માર્કેટમાં ગુડ ફ્રાય ડે- સેન્સેક્સ-નિફ્ટીમાં જબરદસ્ત ઉછાળો-આ સેક્ટરમાં જોવા મળી રહી છે તેજી 

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

શેરબજારમાં(Share market) ગઈકાલથી દર્શાવેલ તેજીની ગતિ આજે પણ યથાવત છે. 

સેન્સેક્સ(Sensex) 534.82 પોઇન્ટ વધીને 57,392.61પર અને નિફ્ટી(Nifty) 174.55 પોઇન્ટ વધીને 17,104.15 પર ટ્રેન્ડ કરી રહ્યો છે.

આજના કારોબારમાં ફાર્મા(Pharma) અને હેલ્થકેર ઇન્ડેક્સ(Healthcare Index) સિવાય અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.

નિફ્ટીના 50માંથી માત્ર 4 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને બાકીના 46 શેરો લીલા નિશાન સાથે ટ્રેડ(Trading) થઈ રહ્યાં છે.

આ સમાચાર પણ વાંચો : પહેલી ઓગસ્ટ થી માત્ર બેંકના નહીં પરંતુ બીજા અનેક નિયમો પણ બદલાવાના છે- અહીં વાંચો તમામ બદલાવ

Indian Railways September Freight Loading ભારતીય રેલવેએ તોડ્યા કમાણીના તમામ રેકોર્ડ્સ! સપ્ટેમ્બરમાં માલસામાન લોડિંગમાં જંગી ઉછાળો અર્થતંત્રમાં તેજીના સ્પષ્ટ સંકેતો!
UPI Payment Charges Postponed UPI પર પેમેન્ટ ચાર્જ લાદવાનો નિર્ણય સરકારે મોકૂફ રાખ્યો, હવે દિવાળીના તહેવારો બાદ થશે અમલ
Rupee Rises Against Dollar વિદેશી ભંડોળનો પ્રવાહ વધતાં રૂપિયો ચમક્યો; સતત બીજા સેશનમાં તેજી સાથે કારોબાર શરૂ; વધી દેશી ચલણની તાકાત
India GDP Growth IMF વૈશ્વિક મંદીના વાદળો વચ્ચે ભારતનું તેજસ્વી પ્રદર્શન! IMF એ વધાર્યો જીડીપી ગ્રોથ રેટ ચીનઅમેરિકા પાછળ છૂટ્યા
Exit mobile version