News Continuous Bureau | Mumbai
કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજાર(Share market)માં સારી તેજી જોવા મળી રહી છે.
સેન્સેક્સ(Sensex) 537.63 અંક વધીને 53,265.61પર અને નિફ્ટી(Nifty) 162.85 અંક વધીને 15,862.10 પર ટ્રેડ કરી છે.
આજની જબરદસ્ત તેજીમાં નિફ્ટીના તમામ 50 શેર લીલા નિશાન(Green zone)માં તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે
આ સાથે બજારમાં પણ ચોતરફ ખરીદી જોવા મળી રહી છે.
આ સમાચાર પણ વાંચો : સંજય રાઉતનો વધુ એક બફાટ- આનંદ દિધે મારા કારણે ધર્મવીર બન્યા- જાણો બીજું શું કહ્યું
