News Continuous Bureau | Mumbai
આજે શેરબજારમાં(Share market) વેચવાલીના કારણે સેન્સેક્સ(Sensex)અને નિફ્ટીમાં(Nifty) ઘટાડો જોવા મળી રહ્યો છે
સેન્સેક્સ 991.19 પોઈન્ટના ઘટાડા સાથે 54,329.09 સ્તર પર અને નિફ્ટી 281.40 પોઈન્ટના ઘટાડા સાથે 16,196.70 સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.
આજે તમામ સેક્ટોરિયલ ઈન્ડેક્સ(Sectoral index) લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી(Shares) માત્ર 3 શેર જ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે અને નિફ્ટીના 50 શેરોમાંથી 46 લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : લેટસ થઈ ગઈ મોંઘી- હવે બર્ગરમાં વપરાશે કોબી- કેએફસીની જાહેરાત પછી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને કહ્યું કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે- જાણો મજેદાર કિસ્સો.
