Site icon News Continuous Bureau | Mumbai

Hindenburg report: શેર માર્કેટમાં હિંડનબર્ગ રિસર્ચના ધડાકાની અસર, સેન્સેક્સ-નિફ્ટી તૂટ્યાં, અદાણી ગ્રૂપના શેર્સમાં આટલા ટકાનો કડાકો..

Hindenburg report: ટ્રેડિંગની શરૂઆતમાં તેમાં 375 પોઈન્ટનો સામાન્ય કડાકો બોલાયો હતો જ્યારે નિફ્ટીમાં પણ નજીવા 70 પોઈન્ટનો ઘટાડો આવ્યો

Hindenburg report Adani Group shares drop 7%, stock market falls

Hindenburg report Adani Group shares drop 7%, stock market falls

News Continuous Bureau | Mumbai

 Hindenburg report: 

Join Our WhatsApp Channel
  • ફરી એકવાર હિંડનબર્ગનો પડછાયો માર્કેટ પર જોવા મળી રહ્યો છે. 
  • સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે, શેરબજારે ઘટાડા સાથે લાલ નિશાનમાં ટ્રેડિંગ શરૂ કર્યું.
  • હિંડનબર્ગ રિસર્ચના નવા અહેવાલ બાદ આજે બજાર ખુલતાની સાથે જ અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો. 
  • અદાણી ગ્રૂપના શેર પ્રારંભિક સત્રમાં 7 ટકા સુધીના નુકસાન સાથે શરૂઆત કરી હતી.
  • જો કે કારોબાર વધવાની સાથે તેણે શાનદાર રિકવરી દર્શાવી હતી, પરંતુ તેમ છતાં સ્ટોક હજુ પણ રેડમાં છે. 

આ સમાચાર પણ વાંચો:   Share Market Holiday: આ સપ્તાહમાં ત્રણ દિવસ રહેશે બંધ છે શેરબજાર, માર્કેટમાં પોઝિશન બનાવતા પહેલા આ સમાચાર વાંચો.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Stock Market Today| બજાર ખુલતા જ રોકાણકારો માલામાલ સેન્સેક્સ ૭૭,૪૦૦ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો; જાણો આજના ટોપ ગેનર્સ
Stock Market Today| બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ ધબાય નમઃ! કયા શેરોમાં ગાબડું પડ્યું અને ક્યાં છે ખરીદીની તક? જુઓ વિગતવાર અહેવાલ
Stock Market Today| ચૂંટણીના માહોલ વચ્ચે બજારમાં હરિયાળી: સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો, રોકાણકારોની મિલકતમાં કરોડોનો વધારો
NSDL Q4 Results 2026। NSDL ના રોકાણકારો માટે બમ્પર સમાચાર ચોથા ક્વાર્ટરના નફામાં વધારો, કંપનીએ અધધ આટલા ટકા ડિવિડન્ડની કરી જાહેરાત
Exit mobile version