Site icon News Continuous Bureau | Mumbai

Share Market high : શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ-નિફ્ટી ઉછાળા સાથે ખુલ્યા.. જાણો બજારના હાલ

Share Market high : BSE સેન્સેક્સ ઓપનિંગ બેલ પર 81,720.25ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે NSE નિફ્ટી50 વધીને 24,980.45 પર પહોંચ્યો હતો. આજે ઈન્ટ્રાડે ટ્રેડ દરમિયાન નિફ્ટી 50 25,000ના માઈલસ્ટોનને પાર કરે તેવી પ્રબળ શક્યતાઓ છે.

Share Market high Sensex opens at record high, Nifty within touching distance of 25,000

Share Market high Sensex opens at record high, Nifty within touching distance of 25,000

News Continuous Bureau | Mumbai

Share Market high :

Join Our WhatsApp Channel
  • કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત નવા રેકોર્ડ હાઈ પર થઈ છે.
  • સેન્સેક્સ આજે નવા ઓલ ટાઈમ હાઈ 81,679 પર અને નિફ્ટી 108 પોઈન્ટના ઉછાળા સાથે 24,943ના સ્તરે ખુલ્યો છે.
  • સાથે જ મિડકેપ ઇન્ડેક્સ પ્રથમ વખત 58,000ને પાર કરી ગયો છે.
  •  બેંકો, એનબીએફસી અને ઓઈલ-ગેસ શેરોની સાથે આઈટી શેરોમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. 

આ સમાચાર પણ વાંચો: Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું ખાતું ખુલ્યું, 10 મીટર એર પિસ્તોલમાં મનુ ભાકરે જીત્યો આ મેડલ; બનાવ્યો નવો રેકોર્ડ..

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

 

SBI Funds Management IPO Listing SBI ફંડ્સ મેનેજમેન્ટની ધમાકેદાર એન્ટ્રી, 7% પ્રીમિયમ સાથે શેરબજારમાં થયો લિસ્ટ, રોકાણકારોને શેરદીઠ આટલા રૂપિયાનો સીધો નફો!
Stock Market Tax શેરબજાર પર લાગતો ટેક્સ થશે ખતમ? સરકાર તરફથી મળ્યો સ્પષ્ટ જવાબ
Sensex plunges 700 points રોકાણકારોની વધી ચિંતા! સેન્સેક્સમાં ૭૦૦ અંકનો મોટો કડાકો, આ ૬ કારણોએ બગાડ્યો શેરબજારનો મૂડ
Share Market તેજીના ટ્રેક પર ભારતીય શેરબજાર વિદેશી રોકાણકારોની એન્ટ્રીથી બજારને મળી નવી ગતિ.
Exit mobile version