News Continuous Bureau | Mumbai
Share Market News: સોમવારે શેર બજાર ખુલતા ની સાથે જ ધડાકાભેર નીચે ગયું. સેન્સેક્સ સવારે 9:00 વાગ્યે 1000 પોઇન્ટ નીચે થી ખુલ્યો. તેમજ નીફ્ટી લગભગ અઢીસો પોઇન્ટ નીચેથી ખુલ્યો. ઇઝરાયલ ( Israel ) અને ઈરાન ( Iran ) ના યુદ્ધ ( war ) ને કારણે શેરબજાર પર તેની સિધી અસર જોવા મળી.
Share Market down:
ઇઝરાયેલ ના વડાપ્રધાન નિતેનયાહુએ સાર્વજનિક રીતે કહ્યું છે કે તેઓ ઈરાનને પહોંચી વળવા માટે સક્ષમ છે. બીજી તરફ પશ્ચિમી દેશો ( Western countries ) એ યુદ્ધની ભીતિ દર્શાવી છે જેને કારણે ત્રીજા વિશ્વયુદ્ધના મંડાણ થયા છે. આ પરિસ્થિતિમાં શેર બજાર ધડાકાભેર નીચે થયું છે.
આ સમાચાર પણ વાંચો : શું તમે મહિલા બચત યોજના વિશે જાણો છો? આ એક એવી યોજના છે જેમાં પૈસા ફટાફટ બનશે. જાણો તે યોજના વિશે.
Share Market loss:
શેર બજાર નીચે જવાને કારણે ફ્રન્ટ રનર શેરોમાં મોટી પીછેહટ જોવા મળે છે. ખાસ કરીને જે શરોના આંતરરાષ્ટ્રીય વેપારો છે તેના પર મોટો અસર પડ્યો છે.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)