Site icon News Continuous Bureau | Mumbai

Share Market News: શેર બજારમાં મોટો ધબડ્કો, લાખના 12000 થયા. જાણો વિગત.

Share Market News: જેવો અંદાજ વર્તાઈ રહ્યો હતો તેવું જ વાસ્તવિક રીતે થયું છે. News continuous એ પોતાની એક્સક્લુઝિવ સ્ટોરીમાં રવિવારે કહી દીધું હતું કે સોમવારે શેર બજાર નરમ રહેશે.

Share Market News: Share market goes down due to Israel Iran war

Share Market News: Share market goes down due to Israel Iran war

News Continuous Bureau | Mumbai 

Share Market News: સોમવારે શેર બજાર ખુલતા ની સાથે જ ધડાકાભેર નીચે ગયું. સેન્સેક્સ સવારે 9:00 વાગ્યે 1000 પોઇન્ટ નીચે થી ખુલ્યો. તેમજ નીફ્ટી લગભગ અઢીસો પોઇન્ટ નીચેથી ખુલ્યો. ઇઝરાયલ ( Israel ) અને ઈરાન ( Iran ) ના યુદ્ધ ( war ) ને કારણે શેરબજાર પર તેની સિધી અસર જોવા મળી. 

Join Our WhatsApp Channel

Share Market down: 

ઇઝરાયેલ ના વડાપ્રધાન નિતેનયાહુએ સાર્વજનિક રીતે કહ્યું છે કે તેઓ ઈરાનને પહોંચી વળવા માટે સક્ષમ છે. બીજી તરફ પશ્ચિમી દેશો ( Western countries ) એ યુદ્ધની ભીતિ દર્શાવી છે જેને કારણે ત્રીજા વિશ્વયુદ્ધના મંડાણ થયા છે. આ પરિસ્થિતિમાં શેર બજાર ધડાકાભેર નીચે થયું છે. 

આ સમાચાર પણ વાંચો : શું તમે મહિલા બચત યોજના વિશે જાણો છો? આ એક એવી યોજના છે જેમાં પૈસા ફટાફટ બનશે. જાણો તે યોજના વિશે.

Share Market loss: 

શેર બજાર નીચે જવાને કારણે ફ્રન્ટ રનર શેરોમાં મોટી પીછેહટ જોવા મળે છે. ખાસ કરીને જે શરોના આંતરરાષ્ટ્રીય વેપારો છે તેના પર મોટો અસર પડ્યો છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Iran ICBM Range Expansion અમેરિકા સુધી માર કરનારી મિસાઇલો બનાવશે ઈરાન, ટ્રમ્પની સૌથી મોટી શર્તને કહ્યું ના!
Mumbai Local Train Disruption સવાર સવારમાં મુંબઈકરોના હાલ બેહાલ ફટાકાના કારણે રેલવે સિગ્નલને લાગી આગ
Mumbai Water Shortage મુંબઈમાં પાણીનું ગંભીર સંકટ તળાવોમાં જળસ્તર ઘટતા BMC એ રાજ્ય સરકાર પાસે માગ્યો વધારાનો જથ્થો
BrahMos Missile Deal ફિલિપાઇન્સ ભારત પાસેથી ખરીદશે વધુ બ્રહ્મોસ મિસાઈલ 700 થી 800 મિલિયન ડૉલરના સંભવિત સોદાથી ચીનની ચિંતા વધશે
Exit mobile version