Site icon News Continuous Bureau | Mumbai

Share Market Update : હાશ, આખરે શેરબજારમાં મંદીને બ્રેક લાગી.

Share Market Update : સતત 5 સત્ર પછી શેર બજાર માં પાછી તેજી દેખાઈ.

Share Market Update Stock market opening update Sensex, Nifty climb in early trade

Share Market Update Stock market opening update Sensex, Nifty climb in early trade

 News Continuous Bureau | Mumbai

 ભારતીય શેરબજાર એટલે કે સેન્સેક્સ અને નિફ્ટી ગત પાંચ સત્રથી સતત નીચે જઈ રહ્યાં છે. જો કે શુક્રવારના દિવસે આ નકારાત્મકતા પર બ્રેક લાગી છે.  

Join Our WhatsApp Channel

  Share Market Update :આંતરરાષ્ટ્રીય બજારમાં નકારાત્મક સંદેશ તેમજ એફઆઈઆઈ દ્વારા સતત વેચવાલી હોવા છતાં. ભારતીય શેરબજારમાં તેજી.  

ભારતીય શેરબજારમાં. આશરે પાંચ દિવસ ની મંદી પછી હવે તેજી દેખાઈ છે. ભારતીય શેરબજારમાં. વેચવાલી કરતાં લેવાલ વધુ જોવા મળ્યો છે. એકંદરે સંપૂર્ણ એશિયાઈ શેરબજારમાં દમ દાર ખરીદી જોવા મળી. જેને કારણે આખરે શુક્રવાર એટલે કે સપ્તાહના અંતે શેરબજારમાં તેજી વધુ એક વખત પાછી આવી છે. ઉલ્લેખનીય છે કે બજેટ રજૂ કર્યા પછી શેરબજાર સતત નીચે જઈ રહ્યું હતું. લોકોને ભારે નુકસાન નો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે શેરબજારમાં એક વાર વધુ તેજી દેખાય છે.

આ સમાચાર પણ વાંચો  :  Raghav Chadha On Budget: ભારતીયો ઇંગ્લૅન્ડ જેટલો ટેક્સ ભરે છે અને સોમાલિયા જેવી સુવિધાઓ પામે છે. રાઘવ ચઢ્ઢાનો હલ્લાબોલ

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Stock Market Crash 2026 વર્ષ ૨૦૨૬ શેરબજાર માટે કાળ સમાન રોકાણકારોના ₹૩૦ લાખ કરોડનું ધોવાણ, ૫ મોટા કારણોથી માર્કેટ ધરાશાયી!
Jio Platforms IPO Record Subscription જિયો પ્લેટફોર્મ્સના IPO એ સર્જ્યો નવો ઈતિહાસ ૨૨.૧૯ ગણો છલકાયો, મળ્યા ૧.૩૯ કરોડથી વધુ આવેદનો!
Stock Market Crash દલાલ સ્ટ્રીટ પર બ્લડબાથ સેન્સેક્સ અને નિફ્ટીમાં પ્રચંડ કડાકો; આ ત્રણ કારણોથી માર્કેટ કેપમાં મોટું ધોવાણ
Jio Platforms IPO Subscription દેશના સૌથી મોટા IPOમાં રોકાણકારોનો ભારે ધસારો જિયો પ્લેટફોર્મ્સના ઈશ્યુમાં રેકોર્ડબ્રેક બિડિંગ, આજે સબસ્ક્રિપ્શનનો છેલ્લો દિવસ!
Exit mobile version