Site icon

Share market Updates : જોરદાર કડાકા બાદ શેરબજાર સુધર્યું; ઉછાળા સાથે ખુલ્યું માર્કેટ..

Share market Updates : સેન્સેક્સ 948.84 પોઈન્ટ અથવા 1.32 ટકાના ઉછાળા પછી 73,027 ના સ્તર પર ઉછાળા સાથે ખુલ્યું. NSEનો નિફ્ટી 243.85 (1.11 ટકા)ના વધારા સાથે 22,128 પર ખુલ્યો હતો

Share market Updates Sensex reclaims 73K, Nifty 22K but selling pressure emerges; defence, Adani shares tumble

Share market Updates Sensex reclaims 73K, Nifty 22K but selling pressure emerges; defence, Adani shares tumble

News Continuous Bureau | Mumbai 

Share market Updates : ગઈકાલે એટલે કે મંગળવારે લોકસભાની ચૂંટણીના પરિણામોથી શેરબજાર ( Share Market news ) માં કડાકો બોલાયો હતો અને જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, આજે ભારતીય બજાર કંઈક અંશે રિકવર થતું જોવા મળી રહ્યું છે અને સેન્સેક્સ 950 પોઈન્ટ ચઢીને 73 હજારની પાર ખુલવામાં સફળ રહ્યો છે. તો NSEનો નિફ્ટી 243.85 (1.11 ટકા)ના વધારા સાથે 22,128 પર ખુલ્યો હતો

Join Our WhatsApp Community

Share market Updates : આઈટી શેર સેલઓફમાં પણ મજબૂત ઊભું રહ્યું

આજે પણ આઈટી શેર એક ટકાથી વધુ વધી રહ્યા છે અને આ એ જ ક્ષેત્ર છે જે ગઈકાલના ઓલરાઉન્ડ સેલઓફમાં પણ મજબૂત ઊભું હતું. એફએમસીજી સેક્ટરના શેરોમાં આજે ઉત્સાહ છે અને માત્ર આ જ બજારને થોડો ટેકો પૂરો પાડવા સક્ષમ છે.

આ સમાચાર પણ વાંચો: Mumbai rain : મુંબઈમાં વરસાદનું એક ઝાપટું અને ગાંધી માર્કેટ ડૂબી ગયું.. જુઓ વિડીયો..

Share market Updates : માર્કેટના હાલ

આજે સવારે 10 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 52.96 પોઈન્ટ અથવા 0.07 ટકાના ઉછાળા સાથે 72,132.01 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી 12.50 પોઈન્ટ અથવા 0.06 ટકા ઘટીને 21,897.00 પર જોવા મળી હતી. આ સમયગાળા દરમિયાન લગભગ 1143 શેર વધ્યા હતા. જ્યારે 1929 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. 91 શેર હતા જેમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Tata Capital IPO: ટાટાનો આવી રહ્યો છે અધધ આટલા કરોડનો આઇપીઓ (IPO)… બે દિવસ પછી કમાણીની તક, જાણો એક-એક વિગત
Stock Market: સાત દિવસની ઘટાડા બાદ બજારમાં તેજી, સેન્સેક્સ આટલા અંક ઉછળ્યો તો નિફ્ટી પણ ૨૪૫૦૦ની પાર
Trump Tariffs Impact on Stock Market : ભારત પર 25% ટેરિફની જાહેરાત, ટ્રમ્પના નિર્ણયની શેરબજાર પર કેટલી અસર પડશે
NSDL IPO : NSDL નો IPO આજે ખુલ્યો: ₹૧૩૦૦ કરોડનો ઇશ્યૂ, ગ્રે માર્કેટમાં ધૂમ, લિસ્ટિંગમાં ૧૫% થી વધુ ઉછાળાની શક્યતા! રોકાણ માટે આ તારીખ સુધી ખુલ્લો રહેશે
Exit mobile version