Site icon News Continuous Bureau | Mumbai

Stock Market falls :ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે શેરમાર્કેટમાં ભૂકંપ, સેન્સેક્સ 1,800 પોઈન્ટ તૂટ્યો; રોકાણકારો રાતા પાણીએ રોયા..

Stock Market falls : શેરબજારમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવને કારણે વિશ્વભરના બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી રહી છે. તમામ ક્ષેત્રોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

Stock Market falls Sensex drops 1,683 points, Nifty falls 511 points as markets tumble

Stock Market falls Sensex drops 1,683 points, Nifty falls 511 points as markets tumble

News Continuous Bureau | Mumbai 

Stock Market falls : ભારતીય શેરબજારમાં આજે જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. સેબીના નવા નિયમો અને મધ્ય પૂર્વમાં સંઘર્ષની સીધી અસર આજે બજાર પર જોવા મળી છે. રોકાણકારોની ભારે વેચવાલી જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ આજે 1264 પોઇન્ટ ઘટીને 83,002.09 પર ખુલ્યો હતો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી શરૂઆતના કારોબારમાં 1.03 ટકા અથવા 266 પોઇન્ટના ઘટાડા સાથે 25,530 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.

Join Our WhatsApp Channel

Stock Market falls : સેન્સેક્સ 1800 પોઈન્ટ તૂટ્યો

હાલ સેન્સેક્સ 2.16 ટકા અથવા 1817 પોઇન્ટના ઘટાડા સાથે 82,449 પર અને NSE નિફ્ટી 2.11 ટકા અથવા 543 પોઈન્ટના ઘટાડા સાથે 25,253 પર ટ્રેડ થઈ રહ્યો છે. . શરૂઆતના ટ્રેડિંગમાં નિફ્ટીના 50 શેરોમાંથી 44 શેર લાલ નિશાન પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા અને 6 શેર લીલા નિશાન પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા. તે જ સમયે, સેન્સેક્સના 30 શેરોમાંથી 3 શેર લીલા નિશાન પર અને 27 શેર લાલ નિશાન પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  KRN Heat Exchager : શેર બજારની મંદી વચ્ચે KNR હીટ એક્સ્ચેન્જર સ્ટોક એક્સચેન્જ પર સુપર હિટ, IPOએ રૂપિયા બમણા કર્યા; રોકાણકારો થયા માલામાલ..

Stock Market falls : ઓટો, ફાઇનાન્સ અને બેન્કિંગ શેર્સમાં મોટો ઘટાડો

આજે ઓટો, ફાઇનાન્સ અને બેન્કિંગ શેર્સમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાટા મોટર્સ, બજાજ ફાઇનાન્સ અને મારુતિ 3% થી વધુ નીચે છે. આ સપ્તાહમાં અત્યાર સુધીમાં બજારમાં લગભગ 2,500 પોઈન્ટ્સનો ઘટાડો જોવા મળ્યો છે.

Stock Market falls : બજારના ઘટાડા માટે 3 કારણો

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

US Stock Market Crash ૬ વર્ષના ઇતિહાસમાં અમેરિકન શેરબજાર (Stock Market) માં સૌથી મોટો કડાકો, ૨૦૨૬ ની કમાણી માત્ર ૧ જ દિવસમાં ધોવાઈ!
FPI Record Inflow Indian Stocks શેરબજારમાં વિદેશી રોકાણકારોની ખરીદી નવેમ્બરના પહેલા 15 દિવસમાં FPI એ ₹84,291 કરોડ ઠાલવ્યા
NSE Largest Listed Exchange વૈશ્વિક સ્તરે NSE ની મોટી સિદ્ધિ Nasdaq અને હોંગકોંગ એક્સચેન્જને પછાડી 5મા સ્થાને પહોંચ્યું, માર્કેટ કેપ ₹5.56 લાખ કરોડથી વધુ
Stock Market Today Fall રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા સેન્સેક્સ 463 પોઈન્ટ ગગડી 82,558 પર, નિફ્ટી 25,368 ના સ્તરે સરક્યો
Exit mobile version