News Continuous Bureau | Mumbai
Share Market Holiday: શનિવાર અને રવિવારની રજાઓ સિવાય વધુ એક દિવસ શેરબજાર ( Share Market ) બંધ રહેશે. ગુરુવારે દેશભરમાં સ્વતંત્રતા દિવસની ( Independence Day ) ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં રજા રહેશે..
-
15મી ઓગસ્ટ – સ્વતંત્રતા દિવસના દિવસે શેરબજાર બંધ રહેશે.
-
17મી ઓગસ્ટ – શનિવાર રજા રહેશે
-
18મી ઓગસ્ટ-રવિવાર રજા રહેશે
-
24મી ઓગસ્ટ – શનિવારના કારણે રજા રહેશે
-
25મી ઓગસ્ટ – રવિવારના કારણે રજા રહેશે.
-
31મી ઓગસ્ટ – શનિવારના કારણે રજા રહેશે
આ સમાચાર પણ વાંચો: Bangladesh crisis: બાંગ્લાદેશમાં પૂર્વ પીએમ શેખ હસીનાના સમર્થનમાં જનતા રસ્તા પર