News Continuous Bureau | Mumbai
આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલ(crude oil rate)ના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે
આંતરરાષ્ટ્રીય બજાર(international market)માં હાલ બ્રેન્ટ ક્રૂડ(Brent crude) 122 ડોલરની ઉપર ટ્રેડ કરી રહ્યું છે.
જોકે આજે પણ પેટ્રોલ-ડીઝલ(petrol-diesel)ના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી અને દેશમાં ઈંધણના ભાવ સ્થિર છે.
નજીકના ભવિષ્યમાં તેમાં વધુ વધારો થાય તેવા સંકેતો છે.
ઉલ્લેખનીય છે કે ભારત ક્રૂડ ઓઈલનો વિશ્વનો ત્રીજો સૌથી મોટો આયાતકાર અને ગ્રાહક છે.
આ સમાચાર પણ વાંચો : મોર્નિંગ બ્રેક ફાસ્ટ થયો મોંઘો- સ્લાઈસ બ્રેડની કિંમતમાં ફરી ઝીંકાયો વધારો- જાણો નવા ભાવ
