Site icon News Continuous Bureau | Mumbai

ભારતમાં વધ્યો સ્નૈપચેટનો ક્રેઝ, આટલા કરોડ સુધી પહોંચ્યો મંથલી યૂઝર્સનો આંકડો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 28 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

અમેરિકન સોશિયલ મીડિયા એપ સ્નેપચેટ ભારતમાં વધુને વધુ લોકપ્રિય થઈ રહી છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ અમેરિકન ફોટો મેસેજિંગ સ્નેપચેટના ભારતમાં માસિક યુઝર બેઝ 100 મિલિયન સુધી પહોંચી ગયો છે. 

સાથે જ સ્નેપે ઈ-કોમર્સ માટે ઇમર્સિવ અને નવીન AR અનુભવ વિકસાવવા માટે ભારતના સ્થાનિક ઈ-કોમર્સ માર્કેટપ્લેસ, ફ્લિપકાર્ટ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની પણ જાહેરાત કરી છે.

સ્નેપચેટના કો-ફાઉન્ડર અને ચીફ ટેક્નોલોજી ઓફિસર બાર્બી મર્ફી ભારતને સ્નેપચેટ માટે એક મોટું બજાર માને છે. 

કંપનીનો દાવો છે કે વર્ષ 2020માં તેની નવી જાહેરાતોમાં 70 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. 

અમે સાંસ્કૃતિક રીતે સંબંધિત સામગ્રી, તેમજ વધુ સક્રિય અને સર્જનાત્મક સ્થાનિક નિર્માતા સમુદાય ઉમેર્યો છે, અને સ્થાનિક ઉત્પાદનો અને ભાષા સમર્થનમાં રોકાણ કર્યું છે.

મુંબઈમાં રસીકરણ અભિયાન પુરજોશમાં, શહેરની આટલી ઇમારતોને લાગ્યું ફુલ્લી વેક્સિનેટેડ બોર્ડ; જાણો વિગત

Jio Vs Starlink ભારતમાં ક્યારે લોન્ચ થશે જિયોની સેટેલાઇટ સર્વિસ? જિયો આઈપીઓ દરમિયાન આકાશ અંબાણીએ કર્યો મોટો ખુલાસો
SBI Cyber Attack દેશની સૌથી મોટી બેન્ક પર સાયબર હુમલો, ગ્રાહકોના મોબાઈલ નંબર અને સરનામા સહિતનો સંવેદનશીલ ડેટા લીક
Coriander Festive Price Rally ધાણામાં તહેવારોની તેજીથી રોકાણકારોને મોટો લાભ વાયદા અને હાજર બજારમાં ભાવ ઉછળ્યા, એક મહિનામાં ૨૦ ટકા સુધી ઊંચું વળતર
Flight Ticket Prices New Rules તહેવારોમાં ફ્લાઇટ ટિકિટોના આસમાને પહોંચતા ભાવોમાંથી રાહત નહીં! સરકારે હાથ અદ્ધર કર્યા જાણો કેમ સામાન્ય દિવસોમાં નહીં મુકાય એરફેર કેપ?
Exit mobile version