Site icon

ટૂંક સમયમાં વોટ્સએપ એક સાથે ચાર ડિવાઇસીસ પર યુઝ કરી શકશે, જાણો કેવી રીતે…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

11 ઓગસ્ટ 2020 

હાલમાં મોટાભાગના લોકો કનેક્ટેડ રહેવા અને વાતચીત કરવા માટે વોટ્સએપનો ઉપયોગ કરે છે. વોટ્સએપ વપરાશકર્તાઓ માટે સતત નવા અપડેટ્સ લાવતું રહે છે.

    તાજેતરમાં એક સમાચાર સામે આવ્યા છે કે, વોટ્સએપ વધુ નવી સુવિધા પર કામ કરી રહ્યું છે, આ કાર્ય સફળ થયા બાદ એક સાથે 4 જુદા જુદા ડિવાઇસ પર વોટ્સએપ એકાઉન્ટ વાપરી શકાશે. કંપનીના જણાવ્યાં મુજબ એન્ડ્રોઇડ એપ્લિકેશન અને આઇઓએસ પર નવું ઈન્ટરફેસ લાવવા માટે ઘણા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે..

 જોકે આ દ્વારા વધુ ડેટાનો વપરાશ થશે. જેના માટે વોટ્સએપને વાઇફાઇથી કનેક્ટ કરવું પડશે.સાથે જ  વોટ્સએપ ડેસ્કટોપ પર ઉપયોગ કરી શકાય એનું પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે. 

બીજા ડિવાઇસમાં બધા ચેટ ઇતિહાસના આગમન પછી, વપરાશકર્તાઓ મલ્ટીપલ ડિવાઇસ સુવિધાનો ઉપયોગ કરી શકશે. આ પછી, આવતા સંદેશા એક સાથે બધા ડિવાઇસીસ પર વિતરિત કરવામાં સમર્થ હશે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

GST Savings Festival: જીએસટી બચત ઉત્સવ કર કપાત પછી બજારમાં ગ્રાહકોની ભીડ, તહેવારોના સમયમાં વિક્રમી વેચાણ વૃદ્ધિ
Donald Trump: ટ્રમ્પે આપ્યો મોટો ઝટકો, હવે લાગશે 100 ટકા ટેરિફ, આ દિવસથી થશે લાગુ.
Donald Trump: ટ્રમ્પના એક એલાનથી… ભારતીય બજારમાં હાહાકાર, આ ફાર્મા કંપનીઓના તીવ્રતાથી ઘટ્યા.
Ashok Leyland: ભારતમાં બેટરી ક્રાંતિની તૈયારી, હિન્દુજા ગ્રુપ ની મુખ્ય કંપની એ આ ચાઈનીઝ કંપની સાથે ભાગીદારી કરી.
Exit mobile version